અર્ધચંદ્ર પેન્ડન્ટ
ડિઝાઇન કોડ SJ-PD-402
સોનાની ધારીદાર ભૂંગળી નીચે ઝીણી જાળીનો અર્ધચંદ્ર. તેમાં સફેદ નંગથી ઘેરાયેલા લાલ નંગ જડેલા છે. નીચે નકશીદાર સોનાનાં પાંદડાં અને લાલ-લીલું ટીપા આકારનું લટકણ.
બારીકાઈ
- જાળીદાર અર્ધચંદ્ર
- સફેદ ઘેરામાં લાલ નંગ
- નકશીદાર પાંદડાંની ઝાલર
વિગતો
- 01
સોનું 22 કેરેટ (916)
- 02
હોલમાર્ક BIS, છ અંકના HUID સાથેBIS Care એપમાં ચકાસી શકાય છે
- 03
ફિનિશ હાથે આપેલું મેટ ફિનિશ
- 04
ઓર્ડર મુજબ તૈયાર વજન, માપ, લંબાઈ અને નંગ બદલી શકાય છે
- 05
ડિલિવરી સમગ્ર ભારત અને વિદેશમાં
આ ડિઝાઇન વિશે પૂછોમારી દુકાન માટે ઓર્ડર અથવા પૂછપરછ ફોર્મ મોકલો
જ્વેલર્સ માટે: દરેક ઓર્ડરનો જથ્થો, વજન અને સમયમર્યાદા અમે તમારી સાથે નક્કી કરીએ છીએ.



